Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો?

ભાવવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ?

આમિરખાન
વિઘાબાલન
શાહરૂખખાન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી
બળવંતરાય ઠાકોર
રમણભાઇ નીલકંઠ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP