Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? બાર તેર પંદર ચૌદ બાર તેર પંદર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ? ભગવાન પુરુષ કવિ દેવોનો રાજા ઈન્દ્ર ભગવાન પુરુષ કવિ દેવોનો રાજા ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make verb of the word 'Central'. Centralize Descentral Centran Centrally Centralize Descentral Centran Centrally ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો. ગદ્ય + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 30 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP