Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ? કલાપી બોટાદકર હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કલાપી બોટાદકર હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District IPL એટલે શું ? ઈન્ડિયન પ્રિમિયર લીગ ઈન્ડિયા પ્રિમિયર લીગ ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન પ્રિમિયર લીગ ઈન્ડિયા પ્રિમિયર લીગ ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર અમદાવાદ દિલ્હી પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? અમદાવાદ વડોદરા જામનગર ભરૂચ અમદાવાદ વડોદરા જામનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? લિપિસંકેત નિબંધ જોડાક્ષર પરિચ્છેદ લિપિસંકેત નિબંધ જોડાક્ષર પરિચ્છેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP