Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” દ્વંદ્વ બહુવ્રીહી મંદાક્રાંતા દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી મંદાક્રાંતા દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? હરિકૃષ્ણભાઈ પાઠક ડૉ. કુમારપાળ દેસાઈ ભાગ્યેશભાઈ જહા કિશોરભાઈ મકવાણા હરિકૃષ્ણભાઈ પાઠક ડૉ. કુમારપાળ દેસાઈ ભાગ્યેશભાઈ જહા કિશોરભાઈ મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? કૃત્રિમ ક્લીપ સ્થળજ કુદરતી કૃત્રિમ ક્લીપ સ્થળજ કુદરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ સંગ્રાહક આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં ઈનપુટ સંગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? સ્નેહમિલન તારામૈત્રક મર્મસ્થાન નયનમિલન સ્નેહમિલન તારામૈત્રક મર્મસ્થાન નયનમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP