Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
IPL એટલે શું ?

ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ
ઈન્ડિયા પ્રિમિયર લીગ
ઈન્ડિયન પ્રિમિયર લીગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ?

64 સેમી.
28 સેમી.
100 સેમી.
36 સેમી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો.

ગદ્ય + અર્થ + ગ્રહણ
ગધિ + અર્થ + ગ્રહણ
સધ્યિા + અર્થ + ગ્રહણ
ગદ્યા + આર્થ + ગ્રાહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP