Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? અમદાવાદ જામનગર ભરૂચ વડોદરા અમદાવાદ જામનગર ભરૂચ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Antonym of“Conduct"? disconduct inconduct conductness Misconduct disconduct inconduct conductness Misconduct ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? પરિમલ સોડમ સુવાસ સબૂરી પરિમલ સોડમ સુવાસ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે ? એચ.એસ. બ્રહ્મા વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ.વાય. કુરેશી એચ.એસ. બ્રહ્મા વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ.વાય. કુરેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? શુક્ર બુધ હર્ષલ મંગળ શુક્ર બુધ હર્ષલ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP