Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? શ્રી હરિકોટા થુમ્બા ચાંદીપુર પોખરણ શ્રી હરિકોટા થુમ્બા ચાંદીપુર પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? નાનપણ ઝરણાં ખુબ રડતી નાનપણ ઝરણાં ખુબ રડતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ચિલ્ડ્રન યુનિવર્સીટી ક્યાં આવેલી છે ? જુનાગઢ વેરાવળ ભાવનગર ગાંધીનગર જુનાગઢ વેરાવળ ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 25 કિ.ગ્રા 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 25 કિ.ગ્રા 15 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP