Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ નળાકાર સમઘન અર્ધગોલક શંકુ નળાકાર સમઘન અર્ધગોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District The dog is playing with ___ tail. his it its her his it its her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP