Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ? બલિદાનનો રંગ ફૂલનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ બલિદાનનો રંગ ફૂલનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 15 મી ઓગસ્ટ 1 લી મે 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 15 મી ઓગસ્ટ 1 લી મે 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ઉપદેશ કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” મંદાક્રાંતા બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ મંદાક્રાંતા બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? મર્મસ્થાન નયનમિલન સ્નેહમિલન તારામૈત્રક મર્મસ્થાન નયનમિલન સ્નેહમિલન તારામૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP