Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ? (˙) (") (`) (;) (˙) (") (`) (;) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તલવાર સામે ધરવી લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે હું તે આપણે તમે હું તે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? અર્થાલંકાર ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ અર્થાલંકાર ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? શ્રી હરિકોટા ચાંદીપુર પોખરણ થુમ્બા શ્રી હરિકોટા ચાંદીપુર પોખરણ થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? સાબરકાંઠા આણંદ પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP