Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “કસુંબીનો રંગ” નો અર્થ જણાવો ? બલિદાનનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ ફૂલનો રંગ બલિદાનનો રંગ ક્રાંતિનો રંગ પ્રેમ અને શોર્યનો રંગ ફૂલનો રંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 4 3 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 4 3 અને 2 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો. સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે ? એચ.એસ. બ્રહ્મા એસ.વાય. કુરેશી વી. એસ. સંપત નસીમ ઝૈદી એચ.એસ. બ્રહ્મા એસ.વાય. કુરેશી વી. એસ. સંપત નસીમ ઝૈદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District How ___ children have you ? more many much long more many much long ANSWER DOWNLOAD GUJARATI MCQ APP