Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. પર ની માં થી પર ની માં થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉપમા અર્થાલંકાર ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અર્થાલંકાર ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 64 × 81 =(?)² તો ? = ___ 56 44 27 72 56 44 27 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ? કવિ પુરુષ દેવોનો રાજા ઈન્દ્ર ભગવાન કવિ પુરુષ દેવોનો રાજા ઈન્દ્ર ભગવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? જોયું ઝંખના મો ખોબો જોયું ઝંખના મો ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? તો બસ છે નર્મદા તો બસ છે નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP