Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? પશ્ચિમ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ? હેમચંદ્રાચાર્ય કલાપી પ્રેમાનંદ બોટાદકર હેમચંદ્રાચાર્ય કલાપી પ્રેમાનંદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ? ડૉ. કુમારપાળ દેસાઈ હરિકૃષ્ણભાઈ પાઠક કિશોરભાઈ મકવાણા ભાગ્યેશભાઈ જહા ડૉ. કુમારપાળ દેસાઈ હરિકૃષ્ણભાઈ પાઠક કિશોરભાઈ મકવાણા ભાગ્યેશભાઈ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? લોખંડ પેટ્રોલ પિતળ સમાજસેવા લોખંડ પેટ્રોલ પિતળ સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? હું તે તમે આપણે હું તે તમે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જહોન હંટર એડવર્ડ જેનર પીટર જોસેફ લીસ્ટર જહોન હંટર એડવર્ડ જેનર પીટર જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP