કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો ?

વડોદરા
તાપી
ભરૂચ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ?

10 ફેબ્રુઆરી
11 ફેબ્રુઆરી
9 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ?

તેલંગાણા
ત્રિપુરા
મધ્ય પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP