કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? ચંદીગઢ નવી દિલ્હી ભોપાલ લખનઉ ચંદીગઢ નવી દિલ્હી ભોપાલ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? NGT સુપ્રીમ કોર્ટ UNICEF આપેલ પૈકી એક પણ નહીં NGT સુપ્રીમ કોર્ટ UNICEF આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાશે ? ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રવીણ શર્મા વીનિત જોષી રાકેશ મિશ્રા ગૌરાંગ પંડ્યા પ્રવીણ શર્મા વીનિત જોષી રાકેશ મિશ્રા ગૌરાંગ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP