કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ?

રામાનુજાચાર્ય
સરદાર પટેલ
મહાત્મા ગાંધી
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તજેતરમાં ભારત ક્યા દેશની ટીમને હરાવીને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
સાઉથ આફ્રીકા
વેસ્ટ ઈન્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP