કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નિધન પામેલા ભારતના મહાન ગાયિકા લતા મંગેશકરને ક્યા ઉપનામથી ઓળખવામાં આવતા હતા ?

આપેલ તમામ
નાઈટેન્ગલ ઓફ ઈન્ડિયા
સ્વરસામ્રાજ્ઞી
ભારતની કોયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી ?

નીતિ આયોગ
UNDP ઈન્ડિયા
અટલ ઈનોવેશન મિશન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP