કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1968 વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યો દેશ સાયકલોન ઈમનાતીની ચપેટમાં આવ્યો છે ? ઓસ્ટ્રેલિયા જાપાન માડાગાસ્કર બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન માડાગાસ્કર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) પુરસ્કાર 2022 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન આપેલ તમામ ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન આપેલ તમામ ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ? 12મા 8મા 15મા 10મા 12મા 8મા 15મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP