Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 1 એપ્રિલ 1963 17 ફેબ્રુઆરી 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1939 1942 1916 1931 1939 1942 1916 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? હથેળી પર બાદબાકી મરી જવાની મજા યુગયુગ પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી મરી જવાની મજા યુગયુગ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 22 % 40 % 45 % 33 % 22 % 40 % 45 % 33 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 15% 20% 10% 25% 15% 20% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP