Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા? 8 5 2 4 8 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ઉંધો ઝંડો કઇ બાબતનો પ્રતીક છે ? ખતરો શાંતિ શોક કટોકટી ખતરો શાંતિ શોક કટોકટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? કનૈયાલાલ મુન્શી ઇચ્છારામ દેસાઇ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુન્શી ઇચ્છારામ દેસાઇ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 500 મીટર બરાબર કેટલા ક્લોમીટર ? 0.1 1.0 0.5 0.05 0.1 1.0 0.5 0.05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? મનોવીશ નિષ્કારણ નિરવ નિર્જન મનોવીશ નિષ્કારણ નિરવ નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP