Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો ? રેડિયો એક્સ-રે ટેલીવિઝન કમ્પ્યૂટર રેડિયો એક્સ-રે ટેલીવિઝન કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? રોમ ન્યુયોર્ક જીનીવા મોસ્કો રોમ ન્યુયોર્ક જીનીવા મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 50.5% ને અપૂર્ણાકમાં દર્શાવો. 50.05 5.05 0.505 0.0500 50.05 5.05 0.505 0.0500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો ? હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદીશ જોષી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદીશ જોષી મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 32% 18% 12% 25 % 32% 18% 12% 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP