Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ? રેપો રેટ ચાર્જિંગ રેટ બેંક રેટ રિવર્સ રેપોરેટ રેપો રેટ ચાર્જિંગ રેટ બેંક રેટ રિવર્સ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 12, 32, 72, 152 ___? 318 300 312 308 318 300 312 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ? રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ નાન્હાલાલ બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ નાન્હાલાલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે ? 19 18 21 20 19 18 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચેતન - વિરૂદ્ધાર્થી શબ્દ આપો. અચેતન મરણ જડ આગમન અચેતન મરણ જડ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મરણોપરાંત ભારત રત્ન વિજેતા મદન મોહન માલવીયએ કયા વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ? 1916 1942 1939 1931 1916 1942 1939 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP