કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ આપેલ તમામ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા પ્રકાશક: લોકગીત પ્રકાશન પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ આપેલ તમામ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા પ્રકાશક: લોકગીત પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સંધ્યા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા ? બંગાળી કન્નડ ઉડિયા મરાઠી બંગાળી કન્નડ ઉડિયા મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ આપેલ તમામ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP