ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા વ્રજ પ્રહાર - અમેરિકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ઈન્ડો-ગ્રીક કુશાન ગુપ્ત મૌર્ય ઈન્ડો-ગ્રીક કુશાન ગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? કાંસુ તાંબુ ચાંદી પીતળ કાંસુ તાંબુ ચાંદી પીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP