ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? તુલસીદાસ કાલિદાસ રવિદાસ કબીર તુલસીદાસ કાલિદાસ રવિદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? કન્નડ તામિલ તેલુગુ મલયાલમ કન્નડ તામિલ તેલુગુ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? વઢવાણ ધ્રોલ વ્યારા જામજોધપુર વઢવાણ ધ્રોલ વ્યારા જામજોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP