કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% આપેલ તમામ રેપોરેટ-4% રિવર્સ રેપોરેટ-3.35% બેંક દર-4.25% આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ બિલ ગેટ્સ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બિલ ગેટ્સ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ITBP BSF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય ITBP BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 35 30 19 45 35 30 19 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક આપેલ તમામ ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP