કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ
પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ
આપેલ તમામ
સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

સાઉદી અરેબિયા
UAE
શ્રીલંકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP