સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 21 5 6 7 21 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ? 126 63 90 45 126 63 90 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 4 5 9 3 4 5 9 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો દસ કરોડમાં કેટલા શૂન્ય હોય ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9999 4912 9828 9900 9999 4912 9828 9900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 60 300 150 5 60 300 150 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP