Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
50
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સન્નિ + યાસી
સન + ન્યાસી
સમ્ + નિ: + આસ્તી
સ + નિ + યાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા પ્રથમ ભારતીયે પેરા ઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

વરૂણ ભાટી
મેરીટાઈલ
દેવેન્દ્ર જાજરીયા
રાજેન્દ્રસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP