સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 100નો એક એવા 40,000 છે. શેર માટે રાજ, રાજન અને રમેશે સંપૂર્ણ રકમની બાંયધરી આપી છે. ત્રણેય બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 5:3:2 હોય તો C ના ભાગે કરાર મુજબ કેટલા શેરની જવાબદારી ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત મૂડીકંપની અને નફાનો ખ્યાલ ___ એ આપ્યો હતો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોને સહાયભૂત થાય તેવી હિસાબી પદ્ધતિ એટલે ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?