Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કેટલી રકમથી વધારે રકમની જવેલરી ખરીદવા માટે પાન કાર્ડ નંબરની જોગવાઈ ફરજિયાત બનાવાઈ છે ?

પાંચ લાખ રૂપિયા
બે લાખ રૂપિયા
પચાસ હજાર રૂપિયા
એક લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

સ્વામી વિવેકાનંદ
આપેલ પૈકી એક પણ નહીં
મણીલાલ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે ?

ચિનાબ, રાવિ અને સતલજ
ચિનાબ અને બિયાસ
બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના
બિયાસ અને રાવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ભાઈલાલભાઈ પટેલ
કસ્તુરભાઈ લાલભાઈ
પુરૂષોત્તમદાસ
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP