Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “દાંતે તરણું લેવું” એટલે અતિશય લાચારી બતાવવી આપેલ તમામ દીનતાથી શરણે જવું હાર કબુલ કરવી અતિશય લાચારી બતાવવી આપેલ તમામ દીનતાથી શરણે જવું હાર કબુલ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 44 - 28/4 + 6 = ___ 10 46 49 43 10 46 49 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. ઉપમા યમક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા યમક અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા વખાર અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. નવરાત્રિ સર્વજ્ઞ નવપલ્લવ બેત્રણ નવરાત્રિ સર્વજ્ઞ નવપલ્લવ બેત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? મેક્સિકો સ્વીડન બ્રાઝિલ કેન્યા મેક્સિકો સ્વીડન બ્રાઝિલ કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP