Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય ? અનામિકા મજલી અગ્રજ દ્વિતિય અનામિકા મજલી અગ્રજ દ્વિતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઘેર ઘેર ભીખ માગવી તે - એના માટે એક શબ્દ કયો ? ભિખારી બગભગત માધુકરી ભીખી ભિખારી બગભગત માધુકરી ભીખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ? ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા મણિશંકર રત્નજી ભટ્ટ રા. વિ. પાઠક કલાપી શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ રા. વિ. પાઠક કલાપી શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 32.17 × 32.17 - 12.17 × 12.1732.17 + 12.7 = ? તો ? = ___ 44.34 20.17 44.17 20 44.34 20.17 44.17 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP