Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પૌરસ્ત્ય પ્રારબ્ધ સ્વકીય તાજું પૌરસ્ત્ય પ્રારબ્ધ સ્વકીય તાજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? નાટક ખંડકાવ્ય કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરુણ પ્રશસ્તિ મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? ક.મા. મુનશી નંદશંકર મહેતા વીર નર્મદ દલપતરામ ક.મા. મુનશી નંદશંકર મહેતા વીર નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી સંસદ ચૂંટણી આયોગ મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી સંસદ ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? પોર્ટુગીઝ ફારસી અરબી તુર્કી પોર્ટુગીઝ ફારસી અરબી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP