Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો. સુનિલ પટેલ સંજય પારગી મિયા હુસેન ધીરુભાઈ દેવરામ સુનિલ પટેલ સંજય પારગી મિયા હુસેન ધીરુભાઈ દેવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.' - આ વાક્યમાંથી નિપાત શોધો. મિનિટમાં આવી દસ ફકત મિનિટમાં આવી દસ ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાપેક્ષ ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉધોગપતિ રમતવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District You ___ live long ! આપેલ પૈકી કોઈ નહીં may shall might આપેલ પૈકી કોઈ નહીં may shall might ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP