Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D = 1 D = 0 D > 0 D < 0 D = 1 D = 0 D > 0 D < 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? શતરંજ તિરંદાજી ક્રિકેટ હોકી શતરંજ તિરંદાજી ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી જવાહરલાલ નેહરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વની સૌ પ્રથમ કીડની યુનિવર્સિટી કયા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ? રાજસ્થાન ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP