Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ જ્વાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 3 માસ 9 માસ 6 માસ 12 માસ 3 માસ 9 માસ 6 માસ 12 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 101010 11110 11111 1110 101010 11110 11111 1110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? મેરી કોમ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ સાયના નેહવાલ મેરી કોમ નંદિની પંડ્યા બચેન્દ્રીપાલ સાયના નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP