Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ત્રદગ્વેદના “પુરુષ સૂક્ત'' મુજબ વિરાટ પુરુષની ભુજાઓમાંથી કોની ઉત્પત્તિ થઈ હોવાનું જાણવા મળે છે ? બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ? કોલકતા બેંગ્લોર પૂના ચેન્નઈ કોલકતા બેંગ્લોર પૂના ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 65મા પ્રજાસત્તાકદિને નવી દિલ્હી ખાતે કોણ મુખ્ય મહેમાન બન્યું હતું ? જાપાનના વડાપ્રધાન રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ જાપાનના વડાપ્રધાન રશિયાના પ્રેસીડેન્ટ ઈંગ્લેન્ડના વડા પ્રધાન દક્ષિણ આફ્રિકાના પ્રેસીડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? જે. એલ. બેયર્ડ માર્કોની સેમ્યુઅલ મોર્સ સ્ટીવનસન જે. એલ. બેયર્ડ માર્કોની સેમ્યુઅલ મોર્સ સ્ટીવનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 14 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 10.5 વર્ષ 14 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 10.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Scarcely had he reached the station ___ the train steamed off. than when then while than when then while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP