Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશકિરણ પ્રકાશપુંજ અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશકિરણ પ્રકાશપુંજ અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? ટોપરાપાક જલેબી લાડુ ગુલાબ જાંબુ ટોપરાપાક જલેબી લાડુ ગુલાબ જાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બનારસ શહેરનું જૂનું નામ શું ? પટણા કાશી રાજગીર અયોધ્યા પટણા કાશી રાજગીર અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? કપાસ જુવાર ગુલાબ શેરડી કપાસ જુવાર ગુલાબ શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? અચળપદ જેટલો એક ન મળે શૂન્ય અચળપદ જેટલો એક ન મળે શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP