Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘જય હિન્દ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરૂ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઈન્દિરા ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારત રત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? કીર્તી કિર્તી કીર્તિ કિર્તિ કીર્તી કિર્તી કીર્તિ કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I am fond ___ reading. on at of in on at of in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP