Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

મહારાણા પ્રતાપ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
પૃથ્વીરાજ ચૌહાણ
ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

સુદર્શન ચક્ર
રેંટિયા ચક્ર
અશોક ચક્ર
પરિવર્તન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP