Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? હંસ મોર ચકલી કબૂતર હંસ મોર ચકલી કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? ધીરુ પરીખ નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP