Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે વિશ્વાસ ઠગારો સાબિત થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં સૌ પ્રથમ બાયો ડિઝલ એસ.ટી. બસ કયા રાજ્યએ શરૂ કરી ? મધ્ય પ્રદેશ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Susan sits ___ the tree. over under up off over under up off ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે ? 28 12 26 22 28 12 26 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 2 2 : 3 1 : 2 3 : 4 3 : 2 2 : 3 1 : 2 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP