• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં સૌ પ્રથમ બાયો ડિઝલ એસ.ટી. બસ કયા રાજ્યએ શરૂ કરી ?

ગુજરાત
પંજાબ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ?

ગલતેશ્વર
સુરત
ઉદવાડા
નારાયણ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જો પ્રત્યેક અવલોકન 3, 7, 9, 18, 21, 32 ને 3 વડે ગુણતાં નવો મધ્યક ___ છે.

60
45
90
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હરિશ્ચંદ્ર'નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિ: + ચંદ્ર
હરિસ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો.

ઉપપદ
તત્પુરુષ
દ્વિગુ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
∆ ABC અને ∆ PQR માં સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો AB = 12, ABC = 36 અને PQR = 64, તો PQ = ___.

8
16
12
64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતનું બંધારણ (Constitution Of India) અલંકાર Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સમય અને કામ (Time and Work) એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તળપદા Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતની ભૂગોળ (Geography of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US