Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો. વિષ્ણુ ડે ઉમાશંકર જોશી સજીવારોપણ જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે ઉમાશંકર જોશી સજીવારોપણ જી. શંકર કુરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. એક આપેલ પૈકી એક પણ નહીં કિલો ડબામાં - ઘી એક આપેલ પૈકી એક પણ નહીં કિલો ડબામાં - ઘી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ? રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી સિદ્ધરાજ સોલંકી ભીમદેવ બીજો ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી સિદ્ધરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP