Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ યમક શ્લેષ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ યમક શ્લેષ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. ખલક નિપુણતા જ્યોત્સના લાવણ્ય ખલક નિપુણતા જ્યોત્સના લાવણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 3 : 4 4 : 3 4 : 5 5 : 8 3 : 4 4 : 3 4 : 5 5 : 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? એલ્યુમિનિયમ હાઈડ્રોજન પાણી લાકડું એલ્યુમિનિયમ હાઈડ્રોજન પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph 67.5 kmph 65 kmph 45 kmph 60 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP