Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

2500 ચોમી
2520 ચોમી
2480 ચોમી
1520 ચોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ?

165 સેમી
નક્કી થઈ શકે નહીં
170 સેમી
160 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ડાઉ જોન્સ' શું છે ?

ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક
ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP