Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ? અનુચ્છેદ 112 અનુચ્છેદ 360 અનુચ્છેદ 260 અનુચ્છેદ 280 અનુચ્છેદ 112 અનુચ્છેદ 360 અનુચ્છેદ 260 અનુચ્છેદ 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કરી જાણે લાગે કુદરત કરી જાણે લાગે કુદરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. ખલક લાવણ્ય નિપુણતા જ્યોત્સના ખલક લાવણ્ય નિપુણતા જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District The airplane ___ faster than the helicopter. flies is fly fly flying flies is fly fly flying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP