કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બિલ ગેટ્સ જેફ બેઝોસ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ બિલ ગેટ્સ જેફ બેઝોસ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રથમ નાઈટ નવિગેશન મોબાઈલ એપ લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સિંગાપુર એર શૉ 2022માં ભારતીય વાયુસેનાએ ક્યા યુદ્ધ વિમાનનું પ્રદર્શન કર્યું હતું ? તેજસ MK-I હંસ સુખોઈ Su-30 રાફેલ તેજસ MK-I હંસ સુખોઈ Su-30 રાફેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 7મો 5મો 4થો 9મો 7મો 5મો 4થો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP