ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - મરાઠા
મુગલ - મરાઠા
અંગ્રેજ - ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
ચરક અને સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP